¡Sorpréndeme!

શું IELTS વગર ‘ઓસ્ટ્રેલિયાના સ્ટૂડન્ટ વિઝા મળી શકે?

2020-02-25 1,607 Dailymotion

વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે આજના એપિસોડમાં મહેસાણાથી મીનેષ પટેલે પૂછ્યું છે કે, ‘ઓસ્ટ્રેલિયાના સ્ટૂડન્ટ વિઝા IELTS વગર પોસિબલ થાય કે ના થાય?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ