¡Sorpréndeme!

ફિટ રહેવા હવે એક કલાક કસરત કરવી જરૂરી નથી

2020-02-25 9,476 Dailymotion

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ફિટનેસ અંગેનો એક વીડિયો શેર કર્યો છે ખેતસીભાઈનું કહેવું છે કે, બદલાતી જીવનશૈલીમાં ફિટ રહેવા કસરત કરવી જરૂરી છે, પરંતુ આળસના કારણે આપણે એક કલાક કસરત પાછળ આપતા નથી, ત્યારે ખેતસીભાઈ જણાવે છે કે માત્ર એક મિનિટમાં 400 તાળીઓ પાડવાથી સ્નાયુઓ મજબૂત થશે અને દિવસ તરોતાજા થશે આ પ્રયોગ અકસીર હોવાનું તેઓ જણાવે છે