¡Sorpréndeme!

‘શિવાજીનું હાલરડું’ ગાઈને સોશિયલ મીડિયામાં છવાઈ જનાર બાળક કોણ છે ? જુઓ વીડિયો

2020-02-25 5,396 Dailymotion

હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો જેમા એક નાનકડું બાળક‘શિવાજીનું હાલરડું’ ગાતો હોય છે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોમાં જોવા મળતા બાળક વિશે જાણવાની બધાને જિજ્ઞાસા હશેબધાના મનમાં સવાલ થતો હશે કે આ બાળક કોણ છે ? તમારો આ સવાલનો જવાબ મેળવવા જુઓ આ વીડિયો