¡Sorpréndeme!

ટ્રમ્પના ભાષણમાં વિવેકાનંદથી લઇને કોહલીનો ઉલ્લેખ, પાંચ નામનું ખોટુ ઉચ્ચારણ, છતાંય લોકોએ ખુશી વ્યક્ત કરી

2020-02-24 8,800 Dailymotion

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા અહીં તેમણે વડાપ્રધાન મોદી સાથે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સંબોધનમાં સચિન તેંડુલકરથી લઇને શોલે-DDLJ અને મહાત્મા ગાંધીથી લઇને સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કર્યો હતો ભાષણમાં ટ્રમ્પે પાંચ નામનું ઉચ્ચારણ ખોટું કર્યું હતું જોકે ટ્રમ્પે ભાષણમાં જ્યારે જ્યારે આ ભારતી હસ્તિઓનો ઉલ્લેખ કર્યો, ત્યાં ઉપસ્થિત લોકોએ ખુશી વ્યક્ત કરી હતી