¡Sorpréndeme!

મહાત્માની ધરતી પર મહાસત્તાના પ્રમુખનું આગમન,મોદીએ ટ્રમ્પને ભેટીને અનોખા અંદાજમાં સ્વાગત કર્યું

2020-02-24 4,873 Dailymotion

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદ પ્રવાસ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ હવાઈ મથક પર આવી પહોંચ્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદના મેયર બીજલ પટેલ વગેરેએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું મોદીએ ભેટીને ટ્રંપનું સ્વાગત કર્યું હતુ