¡Sorpréndeme!

ટ્રમ્પ વડાપ્રધાન મોદી સાથે કરશે 22 કિમી લાંબો ‘ઈન્ડિયા રોડ શો’, 28 રાજ્યોની ઝાંખી દર્શાવાશે

2020-02-24 13,014 Dailymotion

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે પહેલી વખત ભારત મુલાકાતે આવવાના છે સવારે 1155 વાગે ટ્રમ્પ પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થશે અમદાવાદ એરપોર્ટ પર શંખ-ઢોલ-મંજીરા સાથે ટ્રમ્પ પરિવારનું સ્વાગત કરવામાં આવશે ટ્રમ્પ-મેલેનિયા માટે 150 ફૂટ લાંબી રેડ કાર્પેટ પાથરવામાં આવી છે અહીં 19 કલાકાર તેમનું સ્વાગત કરશે એરપોર્ટની અંદર એક હજાર કલાકાર પારંપારિક નૃત્ય કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે