ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતનું કાઉન્ટ ડાઉન શરૂ
2020-02-23 5,034 Dailymotion
અમેરિકન પ્રમુખ સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યે અમદાવાદ પહોંચશે એરપોર્ટથી મોદી અને ટ્રમ્પ 22 કિમી લાંબો રોડ શૉ કરશે ગાંધીઆશ્રમની મુલાકાત પછી તેઓ મોટેરા સ્ટેડિયમ પહોંચશે અહીં 3 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલશે ત્યારબાદ સાડા ત્રણ વાગ્યે આગ્રા જવા રવાના થશે