¡Sorpréndeme!

મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અકસ્માત નડતા 4નાં મોત, ડુંગર પર જઈને 108નો સંપર્ક કરવો પડ્યો

2020-02-23 2,198 Dailymotion

નર્મદા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતોઅત્રે ઉલ્લેખનિય છે કે, નેટર્વકની સમસ્યા હોવાના કારણે ડુંગર પર જઈને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો પડ્યો હતો