¡Sorpréndeme!

ટ્રમ્પ વિઝિટમાં સાબરમતી આશ્રમની મુલાકાત આજે જ ઉમેરાઈ, સામાન્ય લોકો પણ રોડ શોમાં જોડાઈ શકશે

2020-02-23 1,636 Dailymotion

આખરે ટ્રમ્પ મુલાકાતની સત્તાવાર વિગતો એક પ્રેસ કોન્ફરન્સ કરીને આજે અમદાવાદ પોલીસ કમિશનરે મીડિયાને માહિતી આપી હતી મોદી અને ટ્રમ્પની મુલાકાતને લઇને પોલીસ કમિશનરે આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને બન્ને નેતાઓની મુલાકાતની તૈયારી અંગે જણાવ્યું છેકે ડોનાલ્ડ ટ્રમ્પ 1130 વાગ્યે અમદાવાદ આવશે અને સ્ટેડિયમથી બપોરે 330 વાગ્યે આગ્રા જવા રવાના થશે આશ્રમની ટૂંકી મુલાકાત લઈ ડફનાળા થઈ ઈન્દિરાબ્રિજ, ભાટથી સ્ટેડિયમ જશે ત્યાંથી કલચર પ્રોગ્રામ અને ગાર્ડ ઓફ ઓનર રહેશે તાજ સર્કલ, ડફનાળા થઈ આશ્રમ પહોંચશે સાબરમતી આશ્રમની ટ્રમ્પ અને મોદી મુલાકાત લેશે રોડ શો કરી સીધા મોટેરા સ્ટેડિયમ પહોંચશે અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે