¡Sorpréndeme!

ભાજપના વરિષ્ઠ આગેવાન અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દોલતભાઈ દેસાઈનું નિધન

2020-02-23 224 Dailymotion

વલસાડ-સુરતઃ રાજ્યના માજી ધારાસભ્ય અને સ્પીકર દોલતભાઈ દેસાઈનું શનિવારે રાત્રે સુરત ખાતે અવસાન થયું છે તેઓ 89 વર્ષના હતા તેઓ વર્ષો સુધી વલસાડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહ્યા હતા તેમની અંતિમયાત્રા રવિવારે તેમના નિવાસ સ્થાન વાઘલધરા ખાતેથી નીકળી વલસાડ જશે તેમનું બેસણું સોમવારે મોઘાભાઈ હોલ વલસાડ ખાતે બપોરે 3થી 6 વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યું છે દોલતભાઈ દેસાઈએ વલસાડની જનતાની વર્ષો સુધી સેવા કરી છે ત્યારે મુખ્યમંત્રીએ ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી છે