¡Sorpréndeme!

ટ્રમ્પના આગમનને લઇને રસ્તાઓ પર લાઇટિંગ કરી, ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમના હોર્ડિંગ્સ લગાવ્યાં

2020-02-23 3,774 Dailymotion

અમદાવાદઃ આગામી 12 તારીખે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે, ત્યારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇને અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે શહેરના રસ્તાઓને લાઇટિંગથી શણગારવામાં આવ્યાં છે ઉપરાંત રસ્તાઓ પર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇને વિવિધ હોર્ડિંગ્સ પણ મૂકવામાં આવ્યાં છે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી લઇને મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો પણ લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે રસ્તાઓ પર જુદા જુદા રંગની લાઇટિંગ કરવામાં આવી હતી