¡Sorpréndeme!

જો 30 દંડ બેઠક કરશો તો પ્લેટફોર્મ ટિકિટ નહીં લેવી પડે, રેલવેની નવી ફિટનેસ પહેલ

2020-02-22 1,041 Dailymotion

ઈન્ડિયન રેલવેએ ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરી છેદિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ફિટનેસ પહેલ કરતા પહેલું મશીન મુક્યું છે આમશીન સામે એક્સરસાઇઝ કરવાથી પ્લેટફોર્મ ટિકિટ મફત મળશે 30 દંડ બેઠક કરવાથી આ અહીં પ્લેટફોર્મટિકિટ ફ્રીમાં મળશે રેલવે મંત્રી પિયુષ ગોયલે તેનો વીડિયો શેર કર્યો છે