¡Sorpréndeme!

વૃદ્ધ મહિલાએ ફૂટપાથ પર ગાડી દોડાવનારાઓને પાઠ ભણાવ્યો, બાઇકર્સને આપ્યું જ્ઞાન

2020-02-22 1,362 Dailymotion

દેશના મોટાભાગના શહેરોમાં ટ્રાફિકની સમસ્યાને કારણે દુર્ઘટનાઓ વધી રહી છે તેમાં પણ પગપાળા ચાલનારાઓના રસ્તા પર બાઇકર્સ કે ગાડીઓવાળા ગાડી ચલાવીને અકસ્માતો સર્જતા હોય છે એવામાં પૂણેમાં એક મહિલાએ આવી ફૂટપાથ પર ઉભા રહી બાઇકર્સને જ્ઞાન આપી સમસ્યાઓને નિવારવાની એક પહેલ કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર લોકો વખાણી રહ્યા છે