મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવ્યા છે કોંગ્રેસના કમલનાથે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલાં જ સૂચક રીતે પત્રકારો સાથે વાત કરતા સરકાર અને સેના પર સવાલો ઉઠાવ્યા
કમલનાથે કહ્યું કે, સરકાર કહે છે કે અમે સર્જીકલ સ્ટ્રાઈક કરીપણ ક્યાં કરી? નથી કોઈ આંકડા કે નથી કોઈ ફોટો…માત્ર મીડિયામાં જ તેનો શોર છે આપણી આર્મી કે એરફોર્સ કોઈ ફેક કામ નથી કરતી પરંતુ લોકોને માહિતી તો આપો?
ઉલ્લેખનીય છે કે, કમલનાથે પોતાના નિવેદનમાં ઈન્દિરા ગાંધીએ 90,000 પાકજવાનોનુ સરેન્ડર કરાવ્યુ હોવાની વાત પણ કરી હતી