¡Sorpréndeme!

રાજકોટ સિવિલમાં દર્દી અને જુનિયર ડૉક્ટર ઝઘડ્યા

2020-02-20 1,921 Dailymotion

રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને જુનિયર ડોક્ટર કોઇ પણ દર્દીને હાથ અડાડ્યા વગર માત્ર દર્દી જે બોલે તેના અધારે દવા લખી નાખતા હોય છે જેથી અવારનવાર દર્દીઓના સગાઓ અને ડોક્ટરો વચ્ચે ઘર્ષણ થતું રહે છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ડોક્ટરે તપાસ્યા કે જોયા વગર જ કાનના દુખાવાની દવા લખી આપતી દર્દી અને મહિલા ડોક્ટર ઝઘડ્યા હતા