ફિલ્મ ‘જવાની જાનેમન’થી બૉલિવૂડમાં ડેબ્યૂ કરનારી પૂજા બેદીની દીકરી અલાયા ફર્નિચરવાલા હવે તેની સ્ટાઇલના કારણે ચર્ચામાં છે અલાયાએ એક એવોર્ડ ફંક્શનમાં લેબલMarchesaનો એક્સપેન્સિવ ડ્રેસ પહેર્યો હતો આ પર્પલ ટ્રાંસપરેન્ટ ગાઉન અસિમેટ્રિક એમ્બ્રોડરી વર્ક જડિત હતું જેમાં તે બેહદ સુંદર લાગતી હતી