¡Sorpréndeme!

રોબોટ સોફિયાની પ્રેસ કોન્ફરન્સ, પત્રકારોએ CAA અને NRC અંગે સવાલ કર્યા

2020-02-19 202 Dailymotion

રોબોટ સોફિયા કલકત્તાની મહેમાન બની હતીઅહીં રોબોટ સોફિયાએપ્રેસ કોન્ફરન્સનો સામનો કર્યો હતો પત્રકારોએ CAA , NRC અને શાહીન બાગ અંગે સવાલો કર્યા હતાજોકે રોબોટ સોફિયા પત્રકારોના સવાલના જવાબ આપી શકી નહીંતે કલકત્તાની ટેક્નો ઈન્ડિયા યૂનિવર્સિટીના સંમેલનમાં ભાગ લેવા આવી હતીઅહી મૉડલના અંદાજમાં ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું હતુંજુઓ વીડિયો