¡Sorpréndeme!

જમ્મૂ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકી ઠાર

2020-02-19 3,165 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમચાર માત્ર 3 મિનિટમાંજમ્મૂ-કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતીઆ અથડામણમાં જવાનોએ ત્રણેય આતંકીઓને મારી નાખ્યા છેહજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી પણ માનવામાં આવે છેકે સ્થાનિક આતંકી હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું