¡Sorpréndeme!

બેંગલુરુ જતી ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી, મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારાયા

2020-02-18 1,153 Dailymotion

અમદાવાદ:અમદાવાથી બેંગલુરુ જતી ગો એર ફ્લાઈટમાં આગ લાગવાની ઘટના બની હતી ફ્લાઈટ ટેકઓફ કરે તે પહેલા જ જમણી બાજુના એંજિનમાં આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યાં હતા જો ફ્લાઈટ ટેકઓફ થઇ ગઈ હોત અને હવામાં આગ લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત પરંતુ સદનસીબે ઘટના બનતા અટકી ગઈ હતી