રાજેશ ચીકીની શોપ અને મેટોડા GIDCમાં આવેલી ફેક્ટરીમાં ઇન્કમ ટેક્સનો સર્વે
2020-02-18 299 Dailymotion
રાજકોટ:રાજકોટ આયકર વિભાગની ટીમ દ્વારા સદર બજારમાં આવેલી રાજેશ ચીકીની શોપ અને મેટોડા GIDCમાં આવેલી ફેક્ટરીઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે આયકર વિભાગ દ્વારા પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે મોટા કરદાતાઓ પર નજર રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે