¡Sorpréndeme!

અમર સિંહે કહ્યું- આજે જીવન-મરણના પડકાર વચ્ચે હું બચ્ચન પરિવારની માફી માગું છું

2020-02-18 49 Dailymotion

રાજ્યસભાના સાંસદ અમર સિંહે બચ્ચન પરિવાર અને અમિતાભ બચ્ચન પાસે માફી માંગી છે તેમનું કહેવું છે કે જીવનના આ મુકામ પર જ્યારે હું જીવન અને મોતથી લડી રહ્યો છું ત્યારે મને મારા નિવેદનને લઈ પસ્તાવો થઈ રહ્યો છે વિડિયોમાં અમર સિંહે કહ્યું હતું કે આટલી તલ્ખી બાદ પણ જો અમિતાભ બચ્ચન તેમને જન્મ દિવસ નિમિતે, તેમના પિતાની પૂર્ણતિથિ નિમિતે સંદેશ મોકલે છે આજે હું મારા નિવેદનને લઈ ખેદ વ્યક્ત કરવા ઈચ્છુ છું