પોરબંદર: પોરબંદરના બંદર ખાતે ‘બૌડીકા’ નામનું વિદેશી પ્રવાસીઓથી ભરેલું જહાજ આવ્યું હતું પ્રવાસન વિભાગ દ્વારા વિદેશી પર્યટકોનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું ‘બૌડીકા’ નામનું વિદેશી પ્રવાસીઓથી ભરેલું જહાજ પોરબંદરના બંદર ખાતે આવ્યું હતું આ જહાજમાં બ્રિટીશ, કેનેડિયન, ફીલ્પીન, ભારતીય, સ્પેન સહિતના 700 પ્રવાસીઓ આવી પહોચ્યા હતા જેમાંથી 553 વિદેશી પ્રવાસીઓએ પોરબંદર શહેરની મુલાકાત લીધી હતી