¡Sorpréndeme!

સોફ્ટવેર બનાવતી કંપનીમાં ત્રીજા માળે ભીષણ આગ,બ્રિગેડ કોલ જાહેર કર્યો, આગ પર કાબૂ

2020-02-16 1,846 Dailymotion

વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક સોફ્ટવેર બનાવતી કંપની ન્યૂમરેટરમાં ત્રીજા માળે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી ઘટનાની જાણ થતા ફાયરની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા જોકે, ભીષણ આગના પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો ધુમાડા અને કાચની બારીના કારણે ભારે જહેમતે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે