¡Sorpréndeme!

એસઓજી પોલીસે 1.700 ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી

2020-02-15 22 Dailymotion

રાજકોટ એસઓજી પોલીસે ગાંજાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે અને સદર બજાર નજીકથી એક શખ્સની ધરપકડ કરી છે રાજકોટના સદર બજાર નજીક ગાંજાનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે, તેવી એસઓજીને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી અને દિલાવરના પાસેથી 1 કિલો અને 700 ગ્રામ જથ્થાને પકડી પાડ્યો હતો પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સ નાની પોટલીઓ કરીને વેચતો હોવાનું સામે આવ્યુ છે