¡Sorpréndeme!

શાકભાજીના યોગ્ય ભાવ ન મળતા ભાયાવદરના ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ કર્યો

2020-02-15 255 Dailymotion

રાજકોટઃ શાકભાજીના પૂરતા ભાવ ન મળતા ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના ખેડૂતને રસ્તા પર શાકભાજી ફેંકીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ખેડૂતોએ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, ઉત્પાદન કિંમત પણ શાકભાજીના ભાવ મળતા નથી જેથી અમારે વાવેતરનો ખર્ચ પણ નીકળતો નથી આ ઉપરાંત ખેડૂતોએ સરકાર વિરોધ સૂત્રોચ્ચારો કર્યાં હતા અને ભાજપ સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા શાકભાજીના ભાવ તળીયે બેસી જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે