¡Sorpréndeme!

સુરક્ષાકર્મીએ તપાસ માટે રોકતા સ્વાસ્થ્યમંત્રી મંગલ પાંડેએ સસ્પેન્ડ કરવાની ધમકી આપી

2020-02-15 3,648 Dailymotion

બિહારના સ્વાસ્થ્યમંત્રી મંગલ પાંડેનો વીડિયો વાઈરલ થયો છે મંત્રીજી હોસ્પિટલના ખાતમૂહુર્તમાં પહોંચ્યા હતા જ્યાં સુરક્ષાકર્મીએ મંત્રીજીને તપાસ માટે રોકતા પાંડે ગુસ્સે થઈ ગયા હતામંગલ પાંડેએ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની ધમકી પણ આપી હતી સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું હતુ કે, ‘ તું મંત્રીને રોકે છે? ઓળખતો નથી? …આને સસ્પેન્ડ કરાવો’ મંત્રીજીની આવી ગેરવર્તણૂંકનો વીડિયો વાઈરલ થતાં લોકો તેમની ટીક કરી રહ્યા છે