¡Sorpréndeme!

હનુમાનગઢ ગામમાં ઝૂંપડામાં આગ લાગતા પરપ્રાંતીય બે મજૂરના ત્રણ બાળકો ભડથું થયા

2020-02-14 1,417 Dailymotion

પોરબંદર: પોરબંદરના હનુમાનગઢ ગામમાં મજૂરી કામ માટે મુકેશભાઇ બામણીયા પરિવાર સાથે મધ્યપ્રદેશના શિયાલી ગામથી આવ્યા છે તેઓ ઝૂંપડું બાંધી ગામમાં રહે છે પરંતુ આજે શુક્રવારે ઝૂંપડામાં કોઇ કારણોસર આગ લાગતા તેનો પુત્ર રવિ (ઉવ3) અને પુત્રી નિર્મલા (ઉવ2) તથા બાજુના ઝૂંપડામાં રહેતા દિલીપભાઇ મસાણીયાની પુત્રી લક્ષ્મી (ઉવ3) આગની ઝપેટમાં આવી જતા ત્રણેય ભડથું થઇ ગયા હતા