¡Sorpréndeme!

મોરબીમાં લક્ઝુરીયસ કારમાં સવાર થઇ 200 ગરીબ બાળકોએ પ્રેમના પર્વની ઉજવણી કરી

2020-02-14 3,102 Dailymotion

મોરબી: મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અંદાજીત 200 જેટલા ઝુપડપટ્ટી વિસ્તારના બાળકો અને સરકારી શાળાના બાળકોએ લક્ઝુરીયસ કારમાં ફેરવીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી મોરબીના 30થી વધુ ઉદ્યોગપતિઓની લક્ઝુરીયસ ગાડીનો ઉપયોગ કરીને આ બાળકોને ફેરવવામાં આવ્યા હતાં આ સાથે જ બાળકોને હોટલમાં ભોજન પણ કરાવવામાં આવ્યું હતું