¡Sorpréndeme!

માધુરી દીક્ષિતના ફેમસ સોંગ પર 3 યુવતીઓએ લગાવી આગ, ઈન્ટરનેટ પર વાઇરલ થયો ડાન્સ

2020-02-14 15,192 Dailymotion

1995માં આવેલી ફિલ્મ રાજાના ફેમસ સોંગ અખિયાં મિલાઉ કભીમાં માધુરી દીક્ષિત અને સંજય કપૂરના ડાન્સે યુવાઓમાં ક્રેઝ જમાવ્યો હતો ખાસ કરીને માધુરીના ડાન્સ સ્ટેપ્સે તે સમયે લોકોમાં ઘેલુ લગાડ્યું હતુ ત્યારે આ ફેમસ સોંગ પરDance With Shikha નામની યુટ્યુબ ચેનલ પર 3 યુવતીઓએ અફલાતૂન ડાન્સ કર્યો છે, જેનો વીડિયો7,829,477 વખત જોવાઇ ચૂક્યો છે