¡Sorpréndeme!

બિન અનામત વર્ગના આગેવાનો સાથે સરકારની 2 કલાકની બેઠક બાદ કોઇ નિર્ણય નહીં

2020-02-14 2,733 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંબિન અનામત વર્ગના આગેવાનો સાથે સરકારની 2 કલાકની બેઠક બાદ પણ કોઇ નિર્ણય આવ્યો નહોંતોતો નિતીન પટેલે કહ્યું છેકે આખરી નિર્ણય મુખ્યમંત્રી લેશેLRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદે હવે અનામત સામે બિન અનામત વર્ગની લડાઈનું સ્વરૂપ ધારણ કર્યું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું