¡Sorpréndeme!

વડોદરાનું 73 વર્ષીય દંપતી વનસૃષ્ટિ બચાવવાનો સંદેશો યુવા પેઢીને આપવા 25,000 કિમી ફર્યાં

2020-02-13 1,893 Dailymotion

અમદાવાદઃવડોદરાના એક દંપતિને જોઈ આજે યુવાનોને પણ શરમાવે તેવું સાહસ 73 વર્ષના વડોદરાનું દંપત્તિ કરવા જઇ રહ્યું છે વૃદ્ધ દંપતિ રોજ મંદિરે દર્શન કરવા જવાની ઉંમરે વનસૃષ્ટિ બચાવવાનો સમાજિક સંદેશો લઇ યુવા પેઢીને આપવાના આશયથી વડોદરાનું દંપતિ આશરે 25,000 કિલોમીટરની સફર કરી ચુક્યા છે અને હજી પાકિસ્તાન અને અન્ય જગ્યાએ પણ જવાની ઇચ્છા શક્તિ તેમણે દર્શાવી છે