¡Sorpréndeme!

સુરત એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો, શારજહાંની ફ્લાઇટ કેન્સલ થતા રોષ

2020-02-13 1,112 Dailymotion

સુરત: સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો છે સુરતથી શારજાહની ફ્લાઈટ કેન્સલ થતા 80 જેટલા પ્રવાસીઓ અટવાયા છે જેને લઇને પ્રવાસીઓ રોષે ભરાયા છે શારજહામાં ફ્લાઇટની અંદર ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે રાત્રે સાડા બાર વાગ્યે ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે જે શુક્રવારે શારજહાંથી આવવાની છે ફ્લાઇટ કેન્સલ થતા હાલ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે