¡Sorpréndeme!

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનો ફર્સ્ટ લૂક, ભવ્યાતિભવ્ય સ્ટેડિયમનો ઈનસાઈડ નજારો

2020-02-13 6,281 Dailymotion

અમદાવાદઃ અમદાવાદીઓ સહિત ગુજરાત અને દેશની પ્રજા અમેરિકાના રાષ્ટ્રપતિને આવકારવા થનગની રહી છે ત્યારે તેમનું મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કેમ છો ટ્રમ્પ નામે એક કાર્યક્રમ યોજાવાનો છે આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે ત્યારે તેને લઈને સ્ટેડિયમને સળગારવાથી લઈને તેની બાકી કામગીરી પૂર્ણ કરવા માટે રાતદિવસ કામગીરી ચાલી રહી છે સ્ટેડિયમનો અંદરનો આંખોને જોતી કરી દે તેવો નજારો દર્શાવતી તસવીરો સામે આવી છે