¡Sorpréndeme!

પરિપત્ર રદ ન કરવાની માંગ સાથે બિન અનામત વર્ગ પણ મેદાનમાં

2020-02-12 2,565 Dailymotion

જીએડીના ઠરાવમાં આંશિક સુધારો કરવાની સરકારની જાહેરાત બાદ બિન અનામત ઉમેદવારોએ પરિપત્ર રદ ન કરવા તેમજ કોઈપણ સુધારો ન કરવાની માંગ સાથે આંદોલન પર ઉતર્યા છે હાલ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરી રહી છે જો કે થોડીવાર બાદ બિન અનામત વર્ગના આગેવાનો અને મહિલા ઉમેદવારોએ રાજભવન તરફ કૂચ કરી હતી જ્યાં તેઓ મંત્રીઓ સાથે મુલાકાત કરશે આ દરમિયાન દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો મુખ્ય સચિવને રજૂઆત કરવા પહોંચ્યા હતા