ચોટીલા: ચોટીલાની કમલ વિદ્યાલયની ધો 10ની વિદ્યાર્થિનીએ સંચાલકે કરેલી અણછાજતી માગણીના ત્રાસથી ડાબા હાથ ઉપર પતરીના ચેકા મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે રોષે ભરાયેલા વાલીઓનાં ટોળાંએ હોસ્ટોલમાં તોડફોડ કરી હતી મોડી સાંજે વાલીઓએ ચોટીલા નેશનલ હાઈ-વે પર આગજની અને ચક્કાજામ કરી કેટલીક એસટી બસમાં તોડફોડ કરી હતી