¡Sorpréndeme!

સાયન્સ સિટી સોલા ખાતે કીર્તિદાન ગઢવી પર 500-2000ની નોટોનો વરસાદ

2020-02-12 1 Dailymotion

અમદાવાદ: શહેરના સાયન્સ સિટી સોલા વિસ્તારમાં પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલા ગૌશાળાના લાભાર્થે કથામાં લોક ડાયરો યોજાયો હતો કનકેશ્વરી દેવીની કથાનું અહીં આયોજન કરાયેલું છે તેમાં ગૌસેવા માટે લોકગાયક કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો જેમાં રૂપિયા 100, 500 અને 2000 હજારની નોટોનો લોકોએ વરસાદ કર્યો હતો આ ડાયરાનું આયોજન લોહાણા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું