¡Sorpréndeme!

I Love You કહીને કેજરીવાલે માન્યો દિલ્હીની જનતાનો આભાર, હનુમાનજીને પણ યાદ કર્યા

2020-02-11 3,407 Dailymotion

વિડિયો ડેસ્કઃઆમ આદમી પાર્ટી દિલ્હીમાં ફરી એક વાર સરકાર બનાવવાની છે આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું તેમણે કહ્યું હતું કે, આ દિલ્હીના દરેક એ પરિવારની જીત છે જેમણે મને દીકરો માનીને જબરજસ્ત સમર્થન આપ્યું આ તે પરિવારોની જીત છે જેમના બાળકોને સારું શિક્ષણ મળવા લાગ્યું છે જેમના લોકોની દિલ્હીની હોસ્પિટલમાં સારી સારવાર થવા લાગી છે દિલ્હીના લોકોએ આજે દેશમાં એક નવા રાજકારણને જન્મ આપ્યો છે જેનું નામ કામની રાજનીતિ છે કેજરીવાલે દિલ્હીની જનતાને I Love You કહીને કહ્યું હતું કે, તમે તો કમાલ કરી દીધો