¡Sorpréndeme!

જોગવાડ ગામના પ્રવેશદ્વારના ઉદઘાટનમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બળદગાડુ ચલાવ્યું, વીડિયો વાઇરલ

2020-02-10 466 Dailymotion

જામનગર:જામનગરના જોગવાડ ગામે ગામના પ્રવેશદ્વારના ઉદ્ઘાટન સમારોહ અને જોગેશ્વર મહાદેવ મંદિરના વાર્ષિક મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહએ ગામના મુખ્યમાર્ગથી ગામ સુધી યોજાયેલા સરઘસમાં બદળગાડું ચલાવ્યું હતું ધર્મેન્દ્રસિંહે ગામના લોકોની ખુશી માટે બદળગાડું હંકારી લોકોને ખુશ કરી દીધા હતા