¡Sorpréndeme!

GWMએ દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Ora R1 રજૂ કરી, કિંમત 6.15 લાખ રૂપિયા

2020-02-10 3,516 Dailymotion

ચીનની ઓટોમોબાઇલ કંપની ગ્રેટ વોલ મોટર્સે ઓટો એક્સપો 2020 સાથે ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યું છે કંપનીએ ઇવેન્ટના પહેલા દિવસે મિડ સાઇઝ એસયુવીથી લઇને કોન્સેપ્ટ કાર સુધી એકસાથે અનેક મોડેલ્સ રજૂ કર્યાં છે આ સિવાય, ગ્રેટ વોલ મોટર્સે એક ઇલેક્ટ્રિક કાર Ora R1 પણ રજૂ કરી છે, જે દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે