¡Sorpréndeme!

સરકારી નોકરીમાં પ્રમોશન માટે અનામતએ અધિકાર નથી: સુપ્રીમ કોર્ટ

2020-02-09 3,361 Dailymotion

બે જજની ખંડપીઠે કહ્યું હતું કે સરકારી સેવામાં કેટલાક વર્ગોને પર્યાપ્ત પ્રતિનિધિત્વ નહીં આપવા અંગેના ચોક્કસ આંકડા રજૂ કર્યા વગર રાજ્ય સરકારોને આવી જોગવાઈ કરવા માટે મજબૂર કરી શકાય નહીં પ્રમોશનમાં આરક્ષણ આપવું કે નહીં તે રાજ્ય સરકારના વિવેક પર નિર્ભર હોય છેકોર્ટે ઉત્તરાખંડ સરકારની અપીલ પર સુનાવણી કરી હતી