¡Sorpréndeme!

કામ્યા પંજાબીએ 10 વર્ષની દીકરીની હાજરીમાં શલભ ડાંગ સાથે સગાઈ કરી

2020-02-09 8,858 Dailymotion

ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ શનિવાર (8 ફેબ્રુઆરી)ના રોજ શલભ ડાંગ સાથે નિકટના પરિવારજનોની હાજરીમાં ગુરુદ્વારામાં સગાઈ કરી હતી કામ્યાએ સોશિયલ મીડિયામાં સગાઈની તસવીરો શૅર કરી હતી સગાઈમાં કામ્યાની 10 વર્ષની દીકરી તથા શલભનો 11 વર્ષીય દીકરો પણ હાજર રહ્યાં હતાં