¡Sorpréndeme!

લિંબાયતમાં અસામાજિક તત્વોએ નાસ્તાની હોટલમાં તોડફોડ કરી ધમકી આપી,CCTV

2020-02-08 740 Dailymotion

સુરતઃલિંબાયત ગોડાદરા વિસ્તારમાં ચાઈનીઝ ફૂડ કાફેના માલિકની હત્યા બાદ હજુ પણ અસામાજિક તત્વોનો આતંક યથાવત રહ્યો છે નીલગીરી સર્કલ ખાતે સ્થાનિક યુવાનોને ચા અને સિગારેટ નહી અપાતા ત્રણેકે મોડી રાત્રએ હોટલમાં તોડફોડ કરી હતી આ અંગે જાણ થતા હોટલ માલિકે હોટલે પહોંચ્યાં તો તેને ઘરે પહોંચ્યા બાદ ધમકી આપી હતી