¡Sorpréndeme!

રાજકોટમાં દૂધના ટેન્કરમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો

2020-02-07 943 Dailymotion

રાજકોટ: બુટલેગરો અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે અવનવા કિમીયા અપનાવતા હોય છે ત્યારે બહારના રાજ્યમાંથી દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને 15 લાખના દારૂ સાથે ઝડપી પાડ્યો છે રાજસ્થાનના ભાટીપ ગામના વરધારામ દેવચંદજી બીસનોઇ દૂધના ટેન્કરમાં ચોરખાનું બનાવી 15 લાખનો દારૂ છૂપાવી રાજસ્થાનથી રાજકોટ આવી રહ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે નવા 150 ફૂટ રીંગરોડ પર આવેલા કટારીયા ચોકડીથી વાવડી તરફ જતા રોડ પરથી ઝડપી લીધો હતો