¡Sorpréndeme!

વડોદરા નજીક નેશનલ હાઈવે પર ટેન્કર પલટતાં 10 કિ.મી. લાંબો ટ્રાફિકજામ

2020-02-07 4,373 Dailymotion

વડોદરાઃ વડોદરા નજીક નેશનલ હાઇવે પર જ્વલનશિલ ક્લોરોફોર્મ કેમિકલ ભરેલુ ટેન્કર પલટી ખાઇ જતા નેશનલ હાઇવે પર 10 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે ફાયર બ્રિગેડ દ્વારા 15 જેટલા ટેન્ડર ફર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો જેને પગલે દુર્ઘટના ટળી હતી જોકે ટ્રાફિકજામને પગલે જેને પગલે વાહનચાલકો અટવાઇ ગયા છે અમદાવાદથી આવતા વાહનનોને વડોદરા શહેર તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે જેથી વડોદરા શહેરના સમા-સાવલી રોડ ઉપર પણ ટ્રાફિકજામ સર્જાયો છે