¡Sorpréndeme!

18 વર્ષની ઉંમરથી ચોરીના રવાડે ચડેલા તસ્કરે 2 વર્ષમાં જ 64 વાહનો ચોરી લીધાં

2020-02-06 376 Dailymotion

ગાંધીનગર:વાહન ચોરીમાં રીઢા થઈ ગયેલા 18 વર્ષના યુવકને સેક્ટર-7 પોલીસે ઝડપી પાડ્યો છે જુલાઈ-2019માં જ 33 વાહન ચોરીના ગુનામાં સે-7 ડી સ્ટાફના હાથે ઝડપાયેલો આરોપી ફરીથી ચોરીના 8 વાહનો સાથે ઝડપાયો છે દોઢ વર્ષ અગાઉ તે પ્રાંતિજ ખાતે 23 વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો એટલે કહીં શકાય કે આરોપીએ બે વર્ષમાં ગાળામાં જ કુલ 64 વાહન ચોરીને અંજામ આપ્યો છે આવી વિગતો બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે