¡Sorpréndeme!

કોરોનાથી બચવા ચીનથી ભારત આવેલી ગુજરાતી મૂળની જેસલ દિલ્હીમાં ફસાઈ ગઈ

2020-02-06 3,838 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંચીનથી આવેલી મૂળ ગુજરાતી બ્રિટિશર જેસલ દિલ્હીમાં ફસાઈ ગઈ છે 12 કલાક વિત્યા છતાં મદદ તો દૂર એરપોર્ટ ઓથોરિટી સરખો જવાબ પણ નથી આપતી નથીદિલ્હી એરપોર્ટ પર OCI નિયમને લીધે જેસલ અટવાઈ છે હવે સ્થિતિ એવી થઈ છે કે તે ન તો ભારતમાં પ્રવેશ કરી શકે તેમ છે ન તો તેને યુકે મોકલી શકાય નિયમ મુજબ જેસલ માટે એકમાત્ર રસ્તો ચીન તરફનો છે જ્યાંથી તે માંડમાંડ પરત ફરી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું