¡Sorpréndeme!

બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ કહ્યું,હવે મંદિરનું ઝડપથી નિર્માણ કરવામાં આવે જેથી રાજકારણ ન થાય

2020-02-05 248 Dailymotion

બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ ટ્રસ્ટની રચના સાથે જોડાયેલા કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે તેમણે કહ્યું કે,‘પીએમ મોદીએ ટ્રસ્ટની જાહેરાત સમયસર કરી દીધી છે હવે મંદિર નિર્મામ ઝડપથી શરૂ થવું જોઈએ, જેનાથી રાજકીય પક્ષો આની પર રાજકરણ ન કરી શકે અમે ઈચ્છીએ છીએ કે , મસ્જિદ માટે જ જમીન મળે તેની પર હોસ્પિટલ તથા શાળા પણ બનાવવામાં આવેમસ્જિદ ભવ્ય ન બનાવવામાં આવે માત્ર લોકલ ઉપયોગ માટે જ તેને બનાવવામાં આવે’