¡Sorpréndeme!

GLS યુનિ.માં નકલી માર્કશીટનું કૌભાંડ ચાલતું હોવાનો NSUIનો આક્ષેપ, કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન

2020-02-05 273 Dailymotion

અમદાવાદ:લો-ગાર્ડન પાસે આવેલી GLS યુનિવર્સિટીમાં નકલી માર્કશીટનું કૌભાંડ ચાલતું હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે NSUIના કાર્યકર્તાઓએ આજે GLS યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું GLS યુનિવર્સિટીમાં 10 વિદ્યાર્થીઓએ ગેરરીતિથી પ્રવેશ લીધા હોવાનો NSUIના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે