¡Sorpréndeme!

મુસ્લિમ મહિલાઓનું ‘હમે ચાહિયે નાત-જાત-પાત સે આઝાદી’ના નારા સાથે CAA-NRCનાં વિરોધમાં પ્રદર્શન

2020-02-04 4 Dailymotion

અરવલ્લીઃમુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી દ્વારા મોડાસા સહિત સમગ્ર જિલ્લામાં સ્વયંભૂ કર્ફ્યુ અને ધરણા યોજી CAA અને NRCનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે મોડાસા શહેરમાં લઘુમતી સમાજની મહિલાઓએ ધી ઘાંચી હાઈસ્કૂલ સામેના મેદાનમાં ધરણા યોજી “હમે ચાહિયે આઝાદી” ના નારા લગાવી સીએએ અને એનઆરસી સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો