¡Sorpréndeme!

પાસના નેતા અલ્પેશ કથિરીયાની 6 મહિના બાદ સુરતમાં એન્ટ્રી

2020-02-04 467 Dailymotion

સુરતઃ પાસના નેતા અલ્પેશ કથિરીયાને 6 મહિના સુરતમાં ન આવવાની શરતે રાજદ્રોહ કેસમાં હોઈકોર્ટમાંથી શરતી જામીન મળ્યા હતા જેને લઈને છેલ્લા 6 મહિનાથી અલ્પેશે સુરતમાં પ્રવેશ કર્યો ન હતો દરમિયાન 6 મહિના પૂર્ણ થતા અલ્પેશ પોતાના ઘરે પહોંચ્યો હતો જ્યાં પાટીદાર સમાજ અને પાસના કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું દરમિયાન અલ્પેશે જણાવ્યું હતું કે, આનાથી મારું મનોબળ મજબૂત બન્યું છે જે આવનાર દિવસોમાં લડવા માટે કામમાં આવશે